ઉત્તરાયણ પર પતંગ ચગાવનાર રસિયાઓ માટે આનંદના સમાચાર છે. ઉત્તરાયણના તહેવારને લઈને થયેલી અરજી મામલે હાઇકોર્ટે આદેશ આપ્યો છે. જેમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો નથી.
હાઇકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા યોગ્ય છે. પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નહીં. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન થાય તે જરૂરી છે.