મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતી - જનજાતી અત્યાચાર નિવારણ બિલ (એસસી-એસટી એક્ટ)ની વિરુદ્ધ સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને આગામી વિધાનસબા ચૂંટણીને ધ્યાને રાખી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ પોતાનાં ટ્વીટર હેન્ડલ પરતી એક ટ્વીટ કરીને કહ્યું કે, એમપીમાં નહી થાય એસસી-એસટીનો દુરુપયોગ, તપાસ વગર ધરપકડ નહી થાય. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, મધ્યપ્રદેશમાં એસસી-એસટી એક્ટ તપાસ વગર કોઇ જ કાર્યવાહી નહી થાય. તેમણે કહ્યું કે, એમપીમાં એસસી-એસટી એક્ટનો દુરૂપયોગ નહી થાય.