નિત્યાનંદ આશ્રમના વિવાદોમાં વધવાની સીધી અસર ડીપીએસ સ્કૂલને થઈ હતી. બંને વચ્ચેની સાંઠગાંઠ આખરે ખુલી હતી. ત્યારે પોતાના પગ નીચે રેલો આવતા જ ડીપીએસ સ્કૂલે નિત્યાનંદ આશ્રમ સાથે છેડો ફાડ્યો છે. ડીપીએસ સ્કૂલે આશ્રમ સાથેના તમામ કરાર રદ્દ કર્યા છે. ડીપીએસના ડાયરેક્ટ મંજૂલા શ્રોફ અને નિત્યાનંદ વચ્ચેની સાંઠગાઠ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.