હાથીજણ વિસ્તારમાં આવેલી DPS સ્કૂલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે મિર્ઝાપુર કોર્ટે સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાના શરતી જામીન મંજૂર કર્યા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી કરતા બન્ને સાધ્વીઓને શરતી જામીન આપ્યા છે. નોંધનીય છે કે, કોર્ટે બન્ને સાધિકાઓને પાસપોર્ટ જમા કરાવવા તેમજ દર મહિને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની શરતે જામીન આપ્યા છે.