બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારની સુરક્ષામાં બે વખત થયેલા છીંડા પછી હવે તેમની સુરક્ષાને અભેધ બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યપ્રધાનને સુરક્ષા પ્રદાન કરનાર સ્પેશિયલ સિક્યુરિટી ગુ્રપને વધુ મજબૂત બનાવવા માટે ૫૦ નવા અધિકારીઓ અને જવાનોની નિમણૂક કરવામાં આવી રહી છે.