બિહારના CM નીતીશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. NDAથી અલગ થયા બાદ નીતીશ કુમારે મહાગઠબંધન સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ તેઓ રાજ્યપાલને રાજીનામું સૌંપવા માટે રાજભવન પહોંચ્યા હતા. મંગળવારે મહાગઠબંધનની બેઠકમાં નીતિશ કુમારને સમર્થમ આપ્યા બાદથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, નીતિશ કુમાર NDAથી અલગ થઈ જશે.