નીતિશ કુમારની પાર્ટી જેડીયુ (JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીમાં યોજાઈ રહી છે. આ બેઠકનો આજે બીજો દિવસ છે. ત્યારે આજેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જેડીયુ અધ્યક્ષ લલનસિંહે રાજીનામું આપી દીધું છે. નીતિશ કુમારને JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. લલનસિંહના રાજીનામા બાદ નીતિશ કુમારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.