બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવના બે સભ્યોના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થવા જઈ રહ્યું છે. જેમાં મહાગઠબંધનના અલગ-અલગ ઘટકોમાંથી લગભગ 31 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. અહેવાલ અનુસાર, શપથ ગ્રહણ સવારે 11.30 કલાકે રાજભવન સંકુલમાં એક સાદા સમારોહ દરમિયાન થશે. સાથે જ આ સરકારમાં RJD પાસે સૌથી વધુ 79 ધારાસભ્યો છે અને બીજા નંબર પર JDUના ધારાસભ્યોનો નંબર છે.