આજે ત્રીજી માર્ચે ગુજરાત સરકારનાં નાણાં મંત્રી અને નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ આજે ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે. તેઓ આજે નવમી વાર બજેટ રજૂ કરશે જે પેપરલેસ હશે. બજેટની વિગતો ગુજરાતના અને દેશના દરેક નાગરિકને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકારે એક એપ પણ લોન્ચ કરી છે. એપની મદદથી ઓનલાઈન બજેટ જોઈ શકાશે.