Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહેસાણા જિલ્લાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે મતદાન કર્યું.  ઢોલ નગારા સાથે નીતિન પટેલ મતદાન મથકે પહોંચ્યા હતા. આ દરમિયાન ગુજરાતમાં જંગી બહુમતીથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ