ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ આચાનક સિવિલ હોસ્પિટલ મુલાકાત લેવા માતેમ ગયા હતા.આ મુલાકાત દરમિયાન નીતિન પટેલે સમગ્ર વ્યવસ્થાનું જાતનીરીક્ષણ કરી કેટલાક સલાહ સૂચનો આપ્યા, નીતિન ભાઇએ દર્દીઓના બાળકો અને મહિલાઓ સાથે વાતચીત કરી પુછ્યું કે સારવાર કેવી મળે છે, ધક્કા તો ખાવા નથી પડતા ને ? નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.