મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP અને શિવસેના મળીને સરકાર બનાવવા માટે તૈયાર છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ સીટો લઇ આવી છે પરંતુ કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં રચાઈ રહેલા ગઠબંધનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે, શિવસેના-NCP-કોંગ્રેસની ગઠબંધન સરકાર બને તો પણ તે વધુ સમય ટકશે નહીં.