કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં મહત્વનું નિવેદન આપ્યું છે. ગુરુવારે મહારાષ્ટ્ર પહોંચેલા નીતિન ગડકરીએ કહ્યું કે ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં સારી એવી પકડ ધરાવતા દિગ્ગજ નેતાએ કહ્યું કે ક્યારેક તમને એમ લાગે કે તમે મેચ હારી રહ્યાં છો પરંતુ પરિણામ તેનાથી બિલકુલ વિપરિત આવે છે.