રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી (57)ને ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. તે મ્યુઝિયમના પ્રથમ ભારતીય માનદ (ઓનરરી) ટ્રસ્ટી બન્યા છે. મ્યુઝિયમના ચેરપેર્સન ડેનિયલ બ્રોડસ્કીએ આ માહિતી મંગળવારે આપી છે. નીતા અંબાણી છેલ્લ ઘણાં વર્ષોથી મેટ્રોપોલિટન મ્યુઝીયમના દેખાવકારોને સપોર્ટ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ મ્યુઝિયમ અમેરિકાનું સૌથી મોટું આર્ટ મ્યુઝિયમ છે.