દેશભરમાં કોરોના વાયરસની મહમારીના ખાતમા માટે કોવિડ વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન વેક્સીનેશનને લઈ રિલાયન્સ ફાઉન્ડેશન ની ચેરપર્સન નીતા અંબાણીએ મોટી જાહેરાત કરી છે. નીતા અંબાણીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે કંપની રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોના વેક્સીનેશનનો ખર્ચ પોતે ઉઠાવશે.