પંજાબ (Punjab)ના હોશિયારપુર જિલ્લામાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ મર્ડર મામલે ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ કહ્યું કે, હાથરસમાં પિકનિક માટે ગયેલા ભાઈ-બહેનની જોડી હવે ક્યાં છે? કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ હોશિયારપુર ન જવા પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર સવાલ ઉઠાવ્યો છે.