નિર્ભયા સામૂહિક બળાત્કારના દોષિત ફાંસીની વિરુદ્ધ હવે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)ની શરણમાં પહોંચ્યા છે. દોષિતોના વકીલ એપી સિંહે આંતરરાષ્ટ્રીય કોર્ટને પત્ર લખ્યો છે. પત્રમાં 20 માર્ચે થનારી ફાંસી પર રોકની માગ કરાઇ છે. આ પત્રમાં માગ કરવામાં આવી છે કે નીચલી કોર્ટના તમામ રેકોર્ડ કોર્ટ પોતાની પાસે મંગાવે જેથી તે પોતાનો પક્ષ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રાખી શકે. પત્ર નેધરલેન્ડના દૂતાવાસને આપવામાં આવ્યો છે, જે ICJને મોકલવામાં આવ્યો છે.