નિર્ભયાના દોષિતોની ફાંસીની તારીખ નજીક આવી રહી છે. પોલીસ પ્રશાસને જણવ્યું કે ફાંસીની તારીખ નજીક આવતા જ આજકાલ દોષિતોના વર્તનમાં ફેરફાર જોવા મળ્યો છે. ફાંસીની સજાથી બચવા માટે તેઓ પોતાની જાતને નુકશાન ન પહોંચાડી લે તે માટે જેલ પ્રશાસન ખૂબ જ સાવધાની વર્તી રહ્યું છે. દોષિતો ટોયલેટમાં જાય તે વખતે પણ તેમને એકલા મુકવામાં નથી આવી રહ્યા. દોષિતો કોઈ ષડયંત્ર ન રચી શકે તે માટે CCTV કેમેરા અને સિક્યોરિટી ગાર્ડ દિવસ-રાત તેમના પર નજર રાખીને બેઠા છે.