નિર્ભયા કેસના દોષિત અક્ષયે ફાંસીથી બચવા માટે નવી યુક્તિ અપનાવી છે. અક્ષયના વકીલ એ.પી.સિંઘના કહેવા મુજબ અક્ષયે 1 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિને એક પત્ર લખીને જણાવ્યું હતું કે તેની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ તેની સહી વિના જ દાખલ કરવામાં આવી હતી. તેથી આ દયાની અરજીને ધ્યાનમાં ન લેવામાં આવે.
અક્ષયના વકીલ એ.પી.સિંઘના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વીકૃતિની મહોર લાગેલા પત્રમાં જણાવાયું છે કે 31 જાન્યુઆરીએ દાખલ કરેલી દયા અરજીમાં અક્ષયની સહી અથવા અંગૂઠાની છાપ નથી.