બહુચર્ચિત નિર્ભયા કેસમાં મોટા સમાચાર આવ્યા છે, પટિયાલા કોર્ટે ચારેય ગુનેગારોની ફાંસી પર સ્ટે આપ્યો છે. કોર્ટે આગામી આદેશ ન મળે ત્યાં સુધી ફાંસી પર સ્ટે લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, એક દોષિત વિનયની અરજી હજુ પેન્ડિંગ હોવાથી કોર્ટે આ નિર્ણય લીધો છે. ત્યારે જોવાનું રહ્યું કે આરોપીઓને ક્યારે ફાંસી થશે. નિર્ભયનાની માતા ફાંસી પર સ્ટેને કારણે દુઃખી થઈ ગઈ હતી.