નિર્ભયા ગેંગરેપ કેસના દોષિત મુકેશ સિંહની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રાસંગિક દસ્તાવેજો રાષ્ટ્રપતિ સામે રજુ કરાયા નહતાં તેના કોઈ પુરાવા નથી. મુકેશે પોતાની દયા અરજી ફગાવ્યાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મંગળવારે મુકેશની વકીલ અંજના પ્રકાશે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ સામે કોઈ દસ્તાવેજો રજુ કરાયા નહતાં. આથી દયા અરજી ફગાવ્યાં સામે સુપ્રીમ કોર્ટે વિચાર કરવો જોઈએ.