નિર્ભયા ગેંગરેપ અને હત્યાના મામલામાં દોષિતો ફાંસીની સજાથી બચવા માટે દરેક પ્રકારના દાવપેચ અપનાવી રહ્યા છે. જોકે સુપ્રીમ કોર્ટ ની સામે દોષિતોના વકીલ એક પછી એક તરકીબ કામ નથી આવી રહી. આ કડીમાં હવે દોષી અક્ષયે બુધવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવતાં સુધારાત્મક અરજી દાખલ કરી હતી. દોષી અક્ષયની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે બપોરે એક વાગ્યે સુનાવણી કરશે.