નિર્ભયા ગેંગરેપના આરોપી વિનય કુમાર શર્મા બાદ વધુ એક આરોપી મુકેશ સિંહે પણ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી છે. મુકેશ સિંહના વકીલે ગુરૂવારે સાંજે આ અરજી દાખલ કરી છે. મહત્વનું છે કે આ પહેલા ગુરૂવારે સવારે વિનયે ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી. નિર્ભયા કેસના ચારેય આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 કલાકે ફાંસી પર લટકાવવામાં આવશે. પરંતુ ગુનેગારોનો પ્રયત્ન છે કે આ ફાંસીને સજામાં વધુ સમય લાગે.