નિર્ભયાના આરોપીઓની ફાંસી ટાળવાના પટિયાલા હાઉસ કોર્ટના નિર્ણયની વિરોધમાં કેન્દ્ર સરકારે શનિવારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ સુનાવણી ખૂબ મહત્વની હોવાના કારણે શનિવારે કોર્ટનો સમય પૂરો થઈ ગયા પછી પણ સાંજે પાંચ વાગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ સુરેશ કૈથે ચારેય આરોપીઓ અને તિહાર જેલ પ્રશાસનને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ કેસનું મહત્વ સમજીને આજે રવિવારે પણ હાઈકોર્ટ સુનાવણી કરવાની છે.