નિર્ભયા સામુહિક દુષ્કર્મકાંડના આરોપી વિનય શર્મા અને મુકેશ તરફથી દાખલ કરવામાં આવેલી ક્યૂરેટિવ પિટીશન પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. આ મામલે એનવી રમન્ના, અરુણ મિશ્રા, આરએફ નરીમન, બી ભાનુમતિ અને અશોક ભૂષણની ખંડપીઠ કરશે. જણાવી દઈએ કે, 7 જાન્યુઆરીએ આ મામલે સુનાવણી કરતા કોર્ટે તમામ આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી.