અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા પછી તેમના શાસનમાં સલામતીના ભયથી સેંકડો લોકો દેશ છોડી રહ્યા છે ત્યારે કાબુલમાંથી ભારત, અમેરિકા, બ્રિટન સહિતના દેશો તેમના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી રહ્યા છે. પોતાના નાગરિકોને સ્વદેશ લાવવાના અભિયાનના ભાગરૃપે ત્રણ અલગ અલગ ફ્લાઈટમાં બે અફઘાન સાંસદો સહિત ૩૯૨ ભારતીયોને રવિવારે ભારત લવાયા હતા.