-
સંયુક્ત રાષ્ટ્ર સંઘ(યુનો)માં અમેરિકાના કાયમી પ્રતિનિધિ નિક્કી હેલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ટ્રમ્પ શાસનમાં વધુ એક રાજીનામું પડ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમનું રાજીનામુ સ્વીકારી લીધુ છે.