મુંબઇમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી પાર્ટી કરવા પર પોલીસે કાર્યવાહી કરી જેમાં 34 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘરપકડ કરવામાં આવેલામાંથી કેટલીક જાણીતી સેલેબ્રિટી પણ સામેલ છે.
પોલીસે જે 34 લોકોની ધરપકડ કરી છે જેમાં ક્રિરેટ સુરેશ રૈના, સિંગર ગુરૂ રંધાવા સહિત અન્ય લોકો પણ સામેલ હતા. જોકે, સુરેશ રૈના અને ગુરૂ રંધાવાને પાછળથી જામીન મળી ગયા છે. આ ઉપરાંત કેટલીક મહિલાઓની પણ ધરપકડ કરવામા આવી હતી, પરંતુ પોલીસે તેમના નામ જાહેર કર્યા નથી.