નિયાની સાથે ભારતમાં પણ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. પરિણામે ઓમિક્રોનના કેસ વધવાના ભયથી દેશમાં વધુ બે રાજ્યો દિલ્હી અને કર્ણાટકે નાઈટ કરફ્યૂ લાગુ કર્યા છે. બીજીબાજુ હિમાચલમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાવાની સાથે દેશના ૧૯ રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટ ફેલાયો છે. રવિવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ૩૧, કેરળમાં ૧૯, મ. પ્રદેશમાં ૮, તેલંગાણામાં ૩, આંધ્રમાં ૨, હિમાચલ-હરિયાણામાં ૧-૧ કેસ નોંધાયા હતા. વડાપ્રધાન મોદીની બૂસ્ટર ડોઝ અંગેની જાહેરાત પછી સરકાર કોરોના રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચે ૯થી ૧૨ મહિનાનું અંતર રાખે તેવી શક્યતા છે.
પી