રાજસ્થાનમાં પણ કોરોના વાયરસ બેકાબૂ થઇ રહ્યો છે. વામાં રાજસ્થાન સરકારે 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધી રાજ્યના તમામ સહેરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ કર્યો છે. રાજ્યમાં રાત્રે 6 વાગ્યાથી લઇને સાંજે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુલાગુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે લોકોને લોકડાઉન માટે તૈયાર રહેવા અને લોકડાઉન જેવો વર્તાવ કરવાની અપીલ કરી હતી.