અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કફર્યૂને લઈને મોટા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કોરોના કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ આગામી 15 દિવસ સુધી યથાવત રહેશે.
કોરોનાના કેસ રાજ્યમાં ફરીથી વધ્યા હોવાથી 15 માર્ચ સુધી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઈટ કરફ્યુ યથાવત રહેશે. કરફ્યુના સમયમાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી. આગામી 15 જાન્યુઆરી સુધી રાત્રે 12 થી સવારે 6 સુધી આ ચાર મહાનગરમાં કર્ફ્યૂ રહેશે. આ નાઈટ કરફ્યુ 15 માર્ચ બાદ અમલી રહેશે નહીં તે અંગે કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.