મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોવાથી મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ગરદીથી બચવા માટે રવિવાર તા,28 માર્ચ 2021થી રાતથી સમગ્ર રાજ્યમાં રાત્રીકરફયુ લગાડવાનો મોટો નિર્ણય લીધો છે. કોરોનાનું સંકટ ટળ્યું નથી. ઉલ્ટાનું વધી રહ્યું છે એમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
નાઈટ કરફયુ લગાડવામાં આવ્યા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી નહીં તો નાછુટકે અંતિમ પગલાં તરીકે રાજ્યભરમાં લોકડાઉન મૂકવો પડશે એવા સંકેતો સુદ્ધાં મુખ્યપ્રધાને આપ્યા હતા. આ સંબંધેનો સ્વતંત્ર આદેશ મદદ તથા પુનવર્સન વિભાગને બહાર પાડવાનો કહેવામાં આવ્યું છે.