વૈશ્વિક બજારમાં આવેલી સકારાત્મક તેજીની અસર બજાર પર જોવા મળી રહી છે. શેર બજારમાં સપ્તાહના પહેલા જ દિવસે તેજીની અસર જોવા મળી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર નવા રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા. વળી, નિફ્ટી ઑલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયુ છે. સોમવારે સેંસેક્સ શરૂઆતના 100 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યા બાદ તેજી તરફ વધવા લાગ્યુ