Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજથી શરૂ થયેલા નવા સપ્તાહમાં પણ શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે. દિવસ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી વધીને નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. બંને ઇન્ડાઇસિસ નવા ઊંચા લેવલે બંધ રહ્યા હતા. આજે બજારમાં વોલેટિલિટી જોવા મળી હતી. દિવસ દરમિયાન સેન્સેક્સમાં ૩૪૫ અને નિફ્ટીમાં ૯૦ પોઈન્ટ્સની વધ-ઘટ જોવા મળી હતી. રોકાણકારોની ઓલરાઉન્ડ ખરીદીને પગલે બજારમાં વૃદ્ધિ જળવાઈ રહી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ