ઓલરાઉન્ડ પોઝિટિવ ટ્રેન્ડમાં સેન્સેક્સ અને નિફ્ટી બેક-ટુ બેન્ક ઓલ ટાઇમ હાઇ લેવલે બંધ રહેવામાં સફળ થયા છે. જેમાં બેન્ચમાર્ક નિફ્ટી પ્રથમવાર ‘૯૫’નું લેવલ ક્રોસ કરીને ૯૫૧૭ની ઇન્ટ્રા-ડે વિક્રમી ટોચ બનાવી અંતે ૬૭ પોઇન્ટની તેજીમાં ૯૫૧૨ની નવી ઊંચાઇએ બંધ રહ્યો હતો. તો બેન્ચમાર્ક સેન્સેક્સ પણ કામકાજ દરમિયાન ઉપરમાં ૩૦૫૯૧ના મથાળે ક્વોટ થઇ અંતે ૨૬૦.૪૮ પોઇન્ટના ઉછાળામાં ૩૦૫૮૨.૬ના લેવલં બંધ થયો હતો. આ સાથે ચાલુ મહિનામાં સેન્સેક્સમાં ૬૬૫ પોઇન્ટ અને નિફ્ટીમાં ૨૦૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે.