લોકસભા બાદ બુધવારે ‘NIA સંશોધન બિલ 2019’ને રાજ્યસભાએ પણ મંજૂરી આપી દીધી. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ તે કાયદાનું સ્વરૂપ લઈ લેશે.
આ કાયદાથી નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA)ને ભારતની બહાર કોઈ ગંભીર અપરાધના સંબંધમાં કેસનું રજિસ્ટ્રેશન કરવા તથા તપાસના નિર્દેશ આપવાના અધિકાર મળી જશે. બિલને સોમવારે લોકસભાએ મંજૂરી આપી હતી.