Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (NIA) એ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા.  ટેરર ​​ફંડિંગ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં અનેક સ્થળોએ NIA ના દરોડા પાડ્યા છે. બારામુલ્લામાં 11 અને કિશ્તવાડમાં 5 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. પ્રતિબંધિત જમાત એ ઈસ્લામિયા સાથે જોડાયેલા લોકો અને આતંકવાદ સાથે સંકળાયેલા લોકોના ઘરોની તપાસ કરવામાં આવી રહી છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ