રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પુલવામા આતંકી અટેક કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટ 13500 પાનાની છે. ચાર્જશીટમાં એનઆઈએએ 13 આરોપી બનાવ્યા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના સાગરિત મૌલાના મસૂદ અઝહર પણ સામેલ છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019એ સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. એક આત્મઘાતી હુમલાવરે વિસ્ફોટકથી ભરેસી કાર સીઆરપીએફના કાફલા સાથે ટકરાઈ ગઈ હતી. આ બ્લાસ્ટમાં 40 જવાન શહીદ થઈ ગયા હતા.
એનઆઈએ ત્યારથી જ આ કેસની તપાસ કરી રહી હતી. હવે એનઆઈએ એ 13500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
આ આતંકી હુમલાને આદિલ અહેમદ ડાર નામના આત્મઘાતી આતંકીએ અંજામ આપ્યો હતો જે માર્યો ગયો હતો. આદિલની સાથે મળીને હુમલા માટે આઈઈડી બનાવનાર ઉમર ફારૂક પણ માર્યો ગયો છે જ્યારે ત્રીજો શખ્સ સમીરને આરોપી બનાવવામાં આવ્યો છે. એનઆઈએએ એવા લોકોને પણ પોતાની ચાર્જશીટમાં આરોપી બનાવ્યો જે આદિલના મદદગાર હતા. સાથે જ પાકિસ્તાનમાં બેસેલા આતંકીઓના આકાઓને પણ ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવ્યા છે.
આ છે આરોપી
જૈશ-એ-મોહમ્મદના સાગરિત મૌલાના મસૂદ અઝહરે એનઆઈએને પોતાની ચાર્જશીટમાં સૌથી પહેલો આરોપી બનાવ્યો છે. મસૂદ સિવાય તેના ભાઈ અબ્દુલ રાઉફ અને મૌલાના અમ્મારને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. મૌલાના અમ્માર બાલાકોટમાં જૈશના આંતકીઓને ટ્રેનિંગ આપે છે.