ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સની મોટાપાયે હેરાફેરી કરવાના ખતરનાક પડયંત્રના ભાગરૂપે ઓખાના દરિયાઇ વિસ્તારમાં રૂ.200 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ અને 6 પિસ્તોલ, મેગેઝીન સહિતના શસ્ત્રો સાથે દસ પાકિસ્તાની આરોપીઓ પકડાવના ચકચારભર્યા કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન ટીમ(એનઆઇએ) દ્વારા આજે અત્રેની સ્પેશ્યલ એનઆઈએ કોર્ટમાં દસ આરોપીઓ વિરૂધ્ધ દળદાર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું હતું.