દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં વધી રહેલા વાયુ પ્રદૂષણ (Air Pollution)ને ધ્યાને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (National Green Tribunal- NGT)એ મોટો નિર્ણય આપ્યો છે. એનજીટી (NGT)એ સોમવારે પોતાના આદેશ આપતાં દિલ્હી-એનસીઆરમાં 30 નવેમ્બર સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ (Ban on Firecrackers) લગાવી દીધો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે બાકી રાજ્યોમાં જ્યાં એર ક્વોલિટી (Air Quality) ખરાબ કે ખતરનાક સ્તર પર છે, ત્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હશે.
ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે જે રાજ્યોમાં વાયુ પ્રદૂષણ કે એર ક્વોલિટી ઠીક છે, ત્યાં 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડી શકાશે. ટ્રિબ્યૂનલે તેની સાથે જ એવું પણ કહ્યું કે ખરાબ AQIવાળા શહેરોમાં આ અવધિ સુધી આતિશબાજી પ્રતિબંધિત રહેશે.