-
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા એક આદેશ આપીને જમ્મુ-કાશ્મિરના કટરા ખાતે ત્રિકૂટ પર્વત આવેલ માતારાની વૈષ્ણોદેવી મંદિરમાં હવે રોજના 50 હજારની સંખ્યામાં જ શ્રધ્ધાળુઓ દર્શન કરી શક્શે એવો આદેશ ફરમાવ્યો છે.જો આ સંખ્યા કરતાં વધારે શ્રધ્ધાળુઓ હોય તો તેમને કટરામાં અથવા અડધા રસ્તે આવતા પવિત્ર સ્થાન અર્ધ કુંવારી ખાતે રોકવામાં આવશે.