સુરત હજીરાની આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા સ્લેગ અને ફ્લાયએશ જેવા જોખમી ઔધોગિક કચરાનો સંગ્રહ કરાંતા પર્યાવરણને નુકસાન પહોંચતા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે બન્ને કંપની અને GPCBને નોટિસ ફટકારી છે. NGT નોટિસ ફટકારતા જીપીસીબીએ તપાસ કરી રિપોર્ટ સબમિટ કરી દીધો છે. આ તપાસ રિપોર્ટમાં કંપનીની ગંભીર ક્ષતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ કેસ સંદર્ભે આગામી ચોથી ફ્રેબ્રુઆરીના રોજ NGTમાં વધુ સુનાવણી હાથ ધરાશે.