ઘન અને પ્રવાહી કચરાના નિકાલમાં બેદરકારીથી પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ પશ્ચિમ બંગાળ સરકાર પછી હવે મહારાષ્ટ્ર સરકાર પણ મુશ્કેલીમાં મુકાઈ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મહારાષ્ટ્ર સરકારને રૂ. ૧૨,૦૦૦ કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ તાજેતરમાં જ આ મુદ્દે બંગાળ સરકારને રૂ.૩,૫૦૦ કરોડનો દંડ ફટકાર્યો હતો. બંને રાજ્ય સરકારો પ્રવાહી-ઘન કચરાના નિકાલમાં નિષ્ફળ ગઈ છે.