નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ કચરાના સંચાલન (વેસ્ટ મેનેજમેન્ટ)માં ખામી બદલ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને રૂ. ૩,૫૦૦ કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટનું કથિતરૂપે યોગ્ય સંચાલન નહીં કરવા બદલ પશ્ચિમ બંગાળ સરકારને આ દંડ ચૂકવવા કહ્યું છે. એનજીટીની પેનલે કહ્યું કે, રાજ્ય સરકાર સીવેજ-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સુવિધાઓ સ્થાપવાને પ્રાથમિક્તા નથી આપી રહી. રાજ્યમાં સ્વાસ્થ્યના મુદ્દાઓને લાંબા ભવિષ્ય માટે ટાળી શકાય નહીં.