"સૃષ્ટિ" અમદાવાદ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને રોજગારી આપી, ક્ષમતાવર્ધનની કામગીરી કરવા માટે, પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના રીટાવોરાનું સન્માન કર્યું, તેના ફોટોગ્રાફસ. સંસ્થાને 25 વર્ષ પુરા થતા, સમગ્ર દેશમાંથી 25 કર્મશીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.