વિશ્વ વસ્તી દિવસના અવસરે જાહેર કરાયેલા સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, ભારત આવતા વર્ષે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીનને પાછળ છોડી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ, વસ્તી વિભાગે વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ-2022માં જણાવ્યું છે કે, નવેમ્બરના મધ્ય સુધીમાં વૈશ્વિક વસ્તી આઠ અબજ સુધી પહોંચવાનો અંદાજ છે અને ભારત ચીનને પાછળ છોડી દેશે