ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાઓ 25 જૂનના બદલે જુલાઈ મહિનામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની મંગળવારે મળેલી તમામ ફેકલ્ટી ડીન અને અન્ય સભ્યોની બેઠકમાં પરીક્ષા મુદ્દે ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી.
તાજેતરમાં 25 જૂનના રોજ યુનિવર્સિટીની પરીક્ષાઓ લેવાની જાહેરાત કરવામાં આવી હતી. તેની જગ્યાએ હવે જુલાઈના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.