-
સામાન્ય રીતે લગ્ન સમારોહમાં મહેમાનોને હોંશે હોંશે આવકારવામાં આવે છે પરંતુ ઓસ્ટ્રેલિયાના સીડનીમાં ક હાસ્યસભર એક કિસ્સો એવો બન્યો કે એક નવદંપતિએ પોતાના લગ્ન સમારોહમાં આવનારાઓ માટે આકી નિયમાવલી મોકલી હતી. જેમાં લખ્યું હતું કે બાળકોને લઇને આવવુ નહીં. જો કે આ નિયમાવલી નહીં વાંચીને પોતાના બાળક સાથે એક મહેમાન પહોંચ્યા ત્યારે નવા પરણેલાને બાળકને જોઇને નિયમ ભંગ થયો માનીને એ મહેમાન પરિવારને સમારોહમાંથી નિકળી જવાની ફરજ પાડી અને એ બાળક સાથેના એ મહેમાન ગયા પછી જ સમારોહ આગળ ધપાવ્યું હતું.( તસ્વીર પ્રતિકાત્મક)