ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જૈસિડા આર્ડર્ન રાજીનામુ આપી દીધુ છે. પ્રધાનમંત્રી જૈસિંડા આર્ડર્ને પાર્ટીની વાર્ષિક બેટક દરમિયાન દરેક લોકોને હેરાન કરનાર જાહેરાત કરી હતી. તેમણેે કહ્યુ હતુ કે, આ સમય છે કે, મારી પાસે દેશનુંં નેતૃત્વ કરવાની ઉર્જા નથી રહી. ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જૈસિંડા આર્ડર્ને રાજીનામુ આપી દિધુ છે.