વર્ષ 2020નો પ્રથમ દિવસ રાજ્યના સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારોનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરાયો છે. જેથી હવે 17 ટકા મોઘવારી ભથ્થું આપવામાં આવશે. આ પહેલા મોંઘવારી ભથ્થુ 12 ટકા હતું. ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.